Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં પલટો? શું વરસાદ પડશે?
Gujarat Weather: ગુજરાત રાજ્યના હવામાનમાં ગઈકાલથી એકાએક પલટો આવ્યો છે. જે અનુસાર આજે પણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાદળો ઘેરાયા છે. ફેબ્રુઆરીની શરુઆતમાં જ હવામાન બદલતાં ખેડૂતો પણ ચિંતત બન્યા છે.…