Kheda: અમૂલ ડેરીના ભ્રષ્ટાચાર અને દારૂના અડ્ડાઓની પોલ ખોલવાની ‘સજા’,પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ
Kheda: ખેડા જિલ્લાના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપ દ્વારા તાત્કાલિક અસરથી પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય 20 જુલાઈ, 2025ના રોજ ખેડા જિલ્લા…