Meerut Fake priest: મેરઠમાં કાશિમ બની બેઠો કૃષ્ણ, ધર્મ બદલી મંદિરમાં કરાવવા લાગ્યો પૂજાપાઠ, કેવી રીતે થયો પર્દાફાશ?
UP Meerut Fake priest: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી હિન્દુ આસ્થાને ઠેસ પહોંચડતો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અહીં બિહારના એક વ્યક્તિએ પોતાનો દેખાવ, નામ અને ધર્મ બદલીને એવી છેતરપિંડી…








