Hyderabad Bengaluru Bus Accident: 40 મુસાફરો ભરેલી બસમાં ભીષણ આગ, 12 લોકો જીવતા ભૂંજાયા
Hyderabad Bengaluru Bus Accident: આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એક ચાલતી બસમાં આગ લાગી ગઈ હતી અને અત્યાર સુધીમાં આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, મૃત્યુઆંક વધી શકે છે.…

















