DEESA: ફટાકડા ફેક્ટરીમાં રીકન્સ્ટ્રક્શન, આરોપી પિતા પુત્ર સાથે રખાયા
Deesa Reconstruction: ડીસામાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થવા મામલે મુખ્ય આરોપી પિતા પુત્રને પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી હતી અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન આરોપીઓને સાથે રાખીને કરવામાં આવ્યું…








