Nadiad: ગેસ રિફીલિંગ કૌભાંડનો મુખ્ય સુત્રધાર 5 દિવસ બાદ પોલીસના સકંજામાં
ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાંથી LPG ગેસ રિફિલિંગનુ રેકેટ તાજેતરમાં ઝડપાયું હતુ. પોલીસે શહેરના વિસ્તારમાંથી આ કૌંભાંડને ખુલ્લુ પાડ્યું હતુ. જો કે કૌંભાડનો મુખ્ય આરોપી કેટલાંક દિવસથી ફરાર હતો. ત્યારે…







