GIR SOMNATH: શાળામાં વાછરડીનું મારણ કર્યા બાદ સિંહના આટાંફેરા વધ્યા, ફેલાયો ફફડાટ
ગત રોજ ગીર સોમનાથમાં આવેલા ઉનાના દેલવાડા રોડ પર આવેલી ગાયત્રી શાળામાં શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હતો. અને શાળામાં જ વાછરડીનું મારણ કરી મિજબાની માણી હતી. જેથી શાળાએ રજા…