UP: ‘1 બાળક મરી ગયુ તો શું!, હજાર જીવે છે ત્યાં લાડુ ખાવા જાવને’, મહિલા ડોક્ટરના નિવેદનથી ભારે વિરોધ
UP: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના સીએમઓ ડૉ. રશ્મિ વર્માનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે હસતાં હસતાં કહી રહી છે કે જ્યારે એક બાળકનું…










