Ahmedabad: ‘મહેશ પરિવારનો આધાર હતો, અમે દોડીને ગયા તો રસ્તા પર લોહી પડ્યું હતું’, ગોમતીપુરમાં પોલીસ સ્ટેશન નજીક જ હત્યાને અંજામ
Ahmedabad Murder Case: અમદાવાદ શહેરમાં સતત હત્યાની ઘટનાઓ બની રહી છે. જાહેરમાં હત્યા થઈ જઈ રહી છે. તાજેતરમાં જ સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ. ત્યારે તેના પડઘા શાંત…








