Mumbai: ટ્રેનના બાથરૂમમાં 5 વર્ષના બાળકનો મૃતદેહ, મુસાફરોમાં ગભરાટ અને સનસનાટી
Mumbai: લોકમાન્ય તિલક ટર્મિનસથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ગોરખપુરથી મુંબઈ આવી રહેલી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના શૌચાલયમાં કચરાપેટીમાંથી 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો, માહિતી મળતાં જ RPF…