Gujarat teachers Recruitment: ભારે વિરોધ બાદ ઝૂકી સરકાર, નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ
Gujarat teachers Recruitment: ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ્દ કર્યો છે. આ નિર્ણયનો શિક્ષક સંઘો, શાળા સંચાલક મંડળો અને યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર…










