Kerala: દુનિયામાં જીવલેણ મહામારીનો ખતરો! જો ધ્યાન નહીં રાખો તો બની જશો શિકાર
Kerala: કેરળમાં એક દુર્લભ મગજ ચેપ, એમોબિક મેનિન્ગોએન્સેફાલીટીસ, ફરી એક ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. સોમવારે કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આ ચેપથી ત્રણ મહિનાના બાળક સહિત બે લોકોના મોત થયા.…