Gujarat Rain News: ભર ઉનાળે આવેલા વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી, 80% કેરીઓ ખરી પડી
Gujarat Rain News: ગુજરાતમાં (Gujarat) હાલ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ત્યારે આ કમોસમી વરસાદને કારણે…