ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ; 7 વર્ષની બાળકીને વેચી મારીને પરિવાર પાસેથી વસૂલ્યા ત્રણ લાખ રૂપિયા
સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોએ માનવતાની બધી જ હદ્દો પાર કરીને પોતાના વ્યાજના પૈસા મેળવા માટે બાળ તસ્કરી કરી છે. હિંમતનગરમાં રહેતા એક પરિવાર પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારામારી પછી બે…






