PCB ચેરમેન નકવી બેશરમી ઉપર ઉતર્યા ! કહ્યું, “ટ્રોફી મારી મંજૂરી વગર ભારતને સોંપવામાં ન આવે !”
PCB News: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ મોહસીન નકવીએ ટ્રોફી અંગે એક નવો નિર્દેશ જારી કર્યો છે, જેમાં જણાવાયું છે કે તેમની મંજૂરી વિના તેને…

















