નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India
ભારતનો પાડોશી દેશ નેપાળ(Nepal )છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શનોની આગમાં સળગી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, ભ્રષ્ટાચાર સામે સોમવારે શરૂ થયેલો જનરલ-ઝેડ વિરોધ હવે રાષ્ટ્રીય ક્રાંતિમાં ફેરવાઈ ગયો છે.…







