ઈસુદાનનો ભાજપ અને ચૂંટણી અધિકારી પર ગંભીર આરોપઃ ROને ધકાવી મુળુ બેરાના પુત્રએ ફોર્મ રદ્દ કરાવ્યા
ભાણવડમાં તમામ AAPઉમેદવારોના ફોર્મ રદ્દ મૂળુ બેરાના પુત્ર પર ગંભીર આક્ષેપ ભાજપને વોટ આપશો તો તમારા વંશજને ખતમ કરી નાખશે: ઈસુદાન Isudan Gadhvi Accusation: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઈ રસાકસી…