Madhya Pradesh: યુવતીએ બે યુવાનોને ફસાવ્યાં, અલગ અલગ નામ બદલી કરોડોની લૂંટ
Madhya Pradesh: ખંડવામાં એક છોકરીએ પહેલા બે યુવાનોને હનીટ્રેપમાં ફસાવ્યા,અને પછી તેમની સાથે લગ્ન કર્યા. ત્યારબાદ તેણે બંને યુવાનો પાસેથી 3 કરોડથી વધુ રૂપિયા લૂંટી લીધા. ફરિયાદ બાદ મોઘાટ પોલીસ…