ટ્રમ્પના ભાષણ અંગે સેનેટર બર્ની સેન્ડર્સે શું કહ્યું? મોદીના પગલે ચાલ્યા ટ્રમ્પ?
અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાં જ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) પણ ભારતના વિશ્વગુરુના માર્ગ પર ચાલવાનું શરૂ કરી દીધું છે! આનું કારણ એ છે કે શપથ ગ્રહણ પછી તેમનું પહેલું ભાષણ એવા મુદ્દાઓ…