MEHESANA: જ્યાંથી ખ્યાતિકાંડ બહાર આવ્યો, તે ગામના દર્દીઓના લેવાયા નિવેદન
અમદાવાદના એસ.જી. હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં તબીબી કેમ્પ દરમિયાન થયેલા બે દર્દીઓના મોતની દુ:ખદ ઘટના મામલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી સહિત તમામની ધરપકડ કરી…