Bharuch: ચૈતર વસાવાની સભામાં આદિવાસીઓ ઉમટ્યાં, મોદીની મુલાકાત વચ્ચે આદિવાસી નેતાનો સરકારને ‘ચેતવણી’ મૂડ
Bharuch:ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં તરંગ ફેલાવતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીને કારણે ભરૂચ જિલ્લાના નેત્રંગમાં યોજાયેલી વિશાળ જનસભામાં કેન્દ્રમાં રહ્યા. જનજાતિય ગૌરવ દિવસ તરીકે…















