KATCH: એક યુવતી રહસ્યમય સંજોગોમાં ઊંડા બોરવેલમાં ખાબકી, આપઘાતની આશંકા!
કચ્છ જીલ્લામાં આવેલા ભુજ તાલુકાના કંડેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના સમયે એક યુવતી ખુલ્લા ઊંડા બોરવેલમાં પડી ગઈ છે. હાલ ભચાવ ફાયર વિભાગની ટીમ દ્વારા યુવતીને બોર વેલમાંથી કાઢવામાં…