મહારાષ્ટ્ર સરકાર ઔરંગઝેબની કબર આવેલી છે તે શહેરનું નામ બદલી નાખશે | Maharashtra | Aurangzeb Tomb
Maharashtra: મુઘલ સમ્રાટ ઔરંગઝેબની જે શહેરમાં કબર આવેલી છે તે શહેરનું નામ બદલવાના મૂડમાં મહારાષ્ટ્ર સરકાર આવી ગઈ છે. ખુલદાબાદ શહેરનું નામ બદલીને રત્નપુર કરવામાં આવશે. દાવો કરાઈ રહ્યો છે…








