Olympics History: ઓલિમ્પિકની કેવી રીતે શરુઆત થઈ?, 5 રિંગનું શું છે મહત્વ? જાણો
દિલીપ પટેલ Olympics History: પ્રાચીન ઓલિમ્પિક 776 BC માં શરૂ થયું હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 1200 વર્ષ પહેલા યોદ્ધા-એથ્લેટ્સ વચ્ચે કરવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં, શાંતિપૂર્ણ…