Dream 11 news: બિલ લાવ્યા પરંતું અત્યાર સુધી કૌભાંડ થયું તેનું શું? અમિત શાહને નથી ખબર કે LOTUS 365 દાઉદની કંપની છે?
Dream 11 news: દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI એ ડ્રીમ 11 સાથેના સંબંધો તોડી નાખ્યા છે. આ નિર્ણય ઓનલાઈન ગેમિંગના પ્રમોશન અને રેગ્યુલેશન બિલ પસાર થયા બાદ લેવામાં આવ્યો…