Online Gaming Bill: પૈસા લગાવી રમાતી ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકતું બિલ લોકસભામાં પાસ, જાણો
Online Gaming Bill: બુધવારે લોકસભામાં ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવા માટે એક બિલ પસાર કર્યું. તેનો ઉદ્દેશ્ય આ ગેમ્સમાં વ્યસન, મની લોન્ડરિંગ અને નાણાકીય છેતરપિંડીની વધતી જતી ઘટનાઓને રોકવાનો…