Himmatnagar: અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર સર્વિસ રોડની હાલત તો જુઓ, વાહન કેવી રીતે કાઢવું?
અહેવાલ: ઉમંગ રાવલ Himmatnagar: સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાંથી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પસાર થાય છે. જોકે અહીંયા તાજેતરમાં જ મોતીપુરા બ્રિજની નીચે બનાવેલા સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડી ગયા…








