SURAT: શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ ભભૂકી, ગઈકાલે 1 વ્યક્તિનું થયું હતુ મોત
Surat Fire: સુરતના શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આજે આગ લાગવાની ઘટના ઘટી છે. ગઈકાલે બેઝમેન્ટમાં આગ લાગતાં એક વ્યક્તિનું મોત થયું હતુ. ત્યારે આજે વહેલી સવારે ફરી અહીં જ…