Pahalgam Terrorist Attack: પહેલગામમાં હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતીઓને અંતિમ વિદાય, સરકાર સામે પત્નીના સવાલો!
Pahalgam Terrorist Attack: 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામાં થયેલા હુમલામાં 30 જેટલા લોકો મોત થઈ ગયા છે. જેમાં 3 ગજરાતીઓના સમાવેશ થાય છે. આ ત્રણેય ગુજરાતીઓના મૃતદેહ ગત મોડી રાત્રે ગુજરાતમાં…








