Gujarat politics: ભાજપને વિરોધનો આટલો બધો ડર? મોદી આવે તે પહેલાં જ કોંગ્રેસી નેતાઓની અટકાયત
Gujarat politics: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન, 25 ઓગસ્ટે સાંજે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી નીકળીને નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ…