Banas Dairy: બનાસ ડેરીના નકલી ઘીનો પર્દાફાશ, દિલ્હી હાઈકોર્ટનો કાર્યવાહીનો હુકમ, PMના મત વિસ્તારમાંથી જ સપ્લાઈ થયું હતુ
Banas Dairy Fake Ghee: બનાસ ડેરી (બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ), એશિયાની સૌથી મોટી ડેરીઓમાંની એક છે. નકલી ઘીના મામલે વિવાદમાં ફસાઈ છે. દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં આ કેસમાં…