Gujarat Weather Forecast: ગુજરાતમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ
  • July 28, 2025

Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે . સતત વરસાદને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પાણી ભરાઈ રહ્યા છે. તેવામાં હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદને…

Continue reading