Sabarmati Central Jail: જેલમાં બંધ આતંકી અહેમદ ઉપર હુમલો!
Sabarmati Central Jail:અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં તાજેતરમાં ઝડપાયેલા આતંકવાદી કેસના આરોપી પર ત્રણ કેદીએ હુમલો કરતા ભારે દોડધામ મચી છે. આ ઘટના બાદ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને રાણીપ પોલીસે…






