ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાની બળાત્કારના કેસમાં ધરપકડ, 4 વર્ષ સુધી દુષ્કર્મ, ગર્ભપાત કરાવવા દબાણ કરતો! | Sanoj Mishra
Sanoj MishraRape case: ‘મહાકુંભ 2025’માં વાયરલ થયેલી મોનાલિસાને પોતાની ફિલ્મમાં ભૂમિકા ઓફર કરનારા દિગ્દર્શક સનોજ મિશ્રાની બળાત્કારના આરોપસર ધરપકડ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે સનોજ મિશ્રાની જામીન અરજી ફગાવી…





