Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો
Share Market: આજે સોમવારે(7 અપ્રિલ) શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સવારે ખુલતાની સાથે જ સેન્સેક્સ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો છે. નિફ્ટીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટીમાં 900 પોઈન્ટથી…








