Indian citizen in US: બંદૂકધારીએ પૂછ્યું- “તું ઠીક છે, મિત્ર?” અને ભારતીય મૂળના વ્યક્તિને માથામાં ગોળી મારી દીધી
Indian citizen in US: ફરી એકવાર, યુ.એસ.માં ભારતીય મૂળના નાગરિકની હત્યા કરવામાં આવી છે. પેન્સિલવેનિયાના પિટ્સબર્ગમાં ભારતીય મૂળના મોટેલ મેનેજરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક, જેની ઓળખ 50…












