યુપીમાં BJP નેતાની 45 વર્ષ જૂની દુકાન તોડી પડાઈ, રડતાં રડતાં કહ્યું મારા માટે પીડાદાયક
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં BJP ના એક વરિષ્ઠ નેતાની ચાર દાયકા જૂની દુકાનને અચાનક બુલડોઝરથી તોડી પાડવામાં આવી છે. ઉત્તર પ્રદેશ રાજ્ય પછાત વર્ગ આયોગના સભ્ય અને ભાજપ પછાત વર્ગ મોરચાના…










