UP: 5 યુવક, 6 યુવતી વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા, મથુરાના સ્પા સેન્ટરમાં પોલીસની રેડ
UP Crime: ઉત્તર પ્રદેશમાં મથુરાના વિકાસ બજારમાં આવેલા બે સ્પા સેન્ટર પર પોલીસ ટીમે અચાનક દરોડા પાડતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસ અધિક્ષક (શહેર) આશ્ના ચૌધરીના નેતૃત્વમાં પોલીસે સેન્ટરો પર…









