AHMEDABAD: શેરબજારના નામે રોકાણ કરાવી ઠગાઈ આચરતી ટોળકી ઝડપાઈ
ગુજરાતમાં સાયબર ગઠિયાઓ બેફામ બન્યા છે. કોઈને કોઈ રીતે લોકોને છેતરપીંડીનો ભોગ બનાવી રહ્યા છે. અમદાવાદના ચાંગોદરમાંથી શેરબજારના નામે લોકો સાથે કરાતી છેતરપીંડી બહાર આવી છે. આ સમગ્ર છેતરપીંડીનો પર્દાફાશ…








