Bihar News: પોલીસને લોકોએ માર માર્યો, પથ્થમારો કરતાં ઘણા ઈજાગ્રસ્ત, એકનું માથુ ફૂટ્યું
Bihar News: બિહારના મુંગેર જિલ્લામાં ASI સંતોષ કુમાર સિંહની હત્યાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી. તેવામાં ગત રવિવારે રાત્રે ફરી એકવાર ગ્રામજનોએ ડાયલ 112 પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો છે.…