UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી
UP: બરેલીમાં 10 વર્ષના આહિલનું અપહરણ કર્યા પછી હત્યા કરવામાં આવી હતી. આરોપી તેનો પિતરાઈ ભાઈ 28 વર્ષીય વસીમ, નફીસનો પુત્ર હોવાનું બહાર આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી અને બાઇક…







