Bhavnagar: આનંદનગરમાં મોડી રાત્રે ત્રણ માળિયાનું મકાન ધરાશાયી, 1 યુવાનનો જીવ ગયો
Bhavnagar House Collapsed: ભાવનગરના આનંદનગરમાં મોડી રાત્રે હાઉસીંગ બોર્ડના ત્રણ માળનું જર્જરીત મકાન થયું ધરાશાયી છે. આ ઘટનામાં એક યુવાનનું મોત થતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. જ્યારે બે લોકોને…








