મોદી સાહેબની ફોટોગ્રાફી સારી નથી!? એમણે પાડેલાં ફોટોગ્રાફ્સ ક્યાં છે? |PM modi photography
મેહૂલ વ્યાસ PM modi photography: આપણાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી, અનેક કલાઓમાં પરાંગત છે એવું છાસવારે સાંભળવા મળે છે. ભગવાન કૃષ્ણ 64 કલાઓમાં પારંગત હતાં એવું કહેવાય છે. પણ,…