SURAT: શાળાએ ફી ભરવા મુદ્દે દબાણ કરતાં ધો. 8 વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો
સુરતમાં શાળાના ત્રાસના કારણે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. શાળા દ્વારા ફી ભરવા મુદ્દે દબાણ કરવામાં આવતું હતુ. ફી ભરવાની બાકી હોવાથી વિદ્યાર્થીનીને બહાર ઉભી રાખતાં લાગી…






