UP: આરોપીએ લૂંટનો જાતે વિડિયો વાઈરલ કર્યો, 1.50 લાખની ફરિયાદ થતાં વિડિયોથી જ સ્પષ્ટતાં 6,900 મળ્યા!
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક જનસેવા કેન્દ્રમાં લૂંટની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં 4 નકાબધારી બદમાશો જન સેવા કેન્દ્રમાં લૂંટ ચલાવતા…






