Bhavnagar: મુશળધાર વરસાદે તબાહી મચાવી, શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં જળબંબાકાર, રહીશો હેરાન
Bhavnagar heavy rain: ભાવનગર જિલ્લાના સિહોર, મહુવા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે. સિહોરના ટાણા, વરલ, થોરાળી, ખાંભા, સાગવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે…








