Junagadh: વિકાસના નામે અનેક વિસ્તારોમાં ખોદકામ, લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી
Junagadh: જૂનાગઢ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર લાઈન નવા નાગરવાડાથી જુના ભોય વાળા સુધી રસ્તાઓ ખોદી(Excavations) નાખવામાં આવ્યા છે. જેને લઇ લોકો(People) ઘરની(homes) બહાર નીકળવામાં પણ મુશ્કેલીનો સામનો અનુભવી રહ્યા છે…







