US Shooting: વ્હાઇટ હાઉસ નજીક નેશનલ ગાર્ડના બે સૈનિકો ઉપર ફાયરિંગ,બન્ને ગંભીર, એક શંકાસ્પદ ઝડપાયો
US Shooting: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસથી થોડે દૂર તૈનાત વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના બે જવાનો ઉપર ફાયરિંગ થતાં બંને જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ…





