Mahakumbh: દિલ્હીમાં મતદાન, બીજી બાજુ યોગી સાથે મોદીનું ગંગા સ્નાન, જુઓ
Mahakumbh: એક બાજુ આજે દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે આ વચ્ચે નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા છે. અહીં તેઓએ મુખ્યમંત્રી યોગી સાથે પહોંચ્યા છે. વડાપ્રધાને ગંગા…