Bhavnagar: દિવાળી ટાણે જ ભાવનગરના 10 ગામામાં પાણીના વલખાં, ગ્રામજનો વલ્લભીપુર પાણી પુરવઠાની કચેરીએ પહોંચ્યા
Bhavnagar Drinking Water Problem: દિવાળીના તહેવારમાં જ ભાવનગરના વલ્લભીપુરના 10 ગામોમાં પીવાનું પાણી ના મળતાં લોકોને હાલત કફોડી બની છે. જેને લઈ આજે 10 ગામના સરપંચ સહિત ગ્રામજનો વલ્લભીપુરની પુરવઠા…









